ગોધરા: સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પંચમહાલમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પંચમહાલમાં ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન,સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યને નિહાળ્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી ઉજ્