આજરોજ ડાંગના ધારાસભ્યો વિજય પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં નવનિયુક્ત કેબિનેટ તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને નવા દાયિત્વ બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ ઉજ્જવળ કાર્યકાળ અને વિકાસના કાર્યો, પ્રજાના ઉત્કર્ષના કાર્યો સાથે આત્મનિર્ભર ભારતની વિકાસયાત્રાને વધુ વેગ આપવા માટે શુભકામનાઓ પાઠવી.