Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

વટવા: વેજલપુરમાં દુકાન મામલે પરિવારજનો વચ્ચે વિવાદ, માતાના નામની મિલકત હડપવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Vatva, Ahmedabad | Mar 13, 2026
વેજલપુરમાં દુકાન મામલે પરિવારજનો વચ્ચે વિવાદ, માતાના નામની મિલકત હડપવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં દુકાનની માલિકી અને પરિવારજનો વચ્ચેના વિવાદને લઈને ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી તરીકે હર્ષદ શેખ (ઉંમર આશરે 45 વર્ષ, રહે. વેજલપુર વિસ્તાર)એ પોતાની માતાની મિલકત હડપવાના આક્ષેપ સાથે પરિવારના કેટલાક સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે....