ભુજ: મુંદ્રા પોર્ટ પર મિની વાવાઝોડાનો કહેર, કન્ટેનરો ધરાશાયી
Bhuj, Kutch | Mar 19, 2026 મુંદ્રા પોર્ટ પર મિની વાવાઝોડાનો કહેર, કન્ટેનરો ધરાશાયી કચ્છમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાએ મુંદ્રા પોર્ટ પર ભારે તારાજી સર્જી છે. અતિશય વેગથી ફૂંકાયેલા પવનને કારણે CT-3 ટર્મિનલ પર રાખેલા અનેક કન્ટેનરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થયા હતા. વિગત છ વાગ્યે મળી હતી