ઓલપાડ: P.P સવાણી યુનિવર્સિટી પાસે ટ્રક અજાણ્યા વાહન પાછળ ઘુસી ગઈ
Olpad, Surat | Nov 27, 2025 સુરત જિલ્લાના કોસંબા નજીક ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે 48 પર એક અકસ્માત સર્જાયો હતો. ખારી સિંગ ભરેલી એક ટ્રક આગળ જઈ રહેલા અજાણ્યા વાહન પાછળ ઘૂસી ગઈ હતી, જેના કારણે હાઈવે પર લાંબો| ટ્રાફિક જામ થયો હતો. સદભાગ્યે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.