Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Accident
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
ahmedabadupdate
1
અમદાવાદ શહેર: બોપલમાં મેકડોનાલ્ડ્સમા ઓર્ડર વેજનો કર્યો પરંતુ ડિલિવરી નોનવેજની કરવામા આવતા હોબાળો
Ahmadabad City, Ahmedabad
| Jun 5, 2026
અમદાવાદના બોપલમાં વકિલ સાહેબ બ્રિજ નીચે આવેલા મેકડોનાલ્ડ્સના આઉટલેટની ગંભીર બેદરકારી, ગ્રાહકને સ્વિગીના ઓર્ડરમાં વેજની જગ્યાએ નોન વેજ બર્ગર પાર્સલ કરી દેતા હોબાળો, ગ્રાહકે ફરિયાદ કરતા ઉડાવ જવાબ
MORE NEWS
✨ Upgrade your home with stylish, comfortable & premium-quality furniture from MF Furniture. From elegant sofas to modern bedroom and dining collections, we bring comfort and style together to create the perfect living space. 🏡 Transform your dream home with furniture that lasts. #MFFurniture #FurnitureStore #HomeFurniture #ModernFurniture #LuxuryFurniture SofaSet BedroomFurniture DiningTable InteriorDesign HomeDecor WoodenFurniture LivingRoomGoals ComfortAndStyle QualityFurniture FurnitureShopping
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026
After days of maintenance work at the Vasna Barrage, water has finally returned to Ahmedabad’s iconic Sabarmati Riverfront. The riverfront, which had temporarily lost its signature water-filled look during the upgrade works, is once again flowing with water, restoring one of the city’s most recognizable landmarks. Residents and visitors can now enjoy the scenic views as the riverfront returns to its vibrant best. (Amdavad, Riverfront, Sabarmati, CurrentAffairs) #Amdavad #Riverfront #Sabarmati #CurrentAffaris
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં 'સંવિધાન હત્યા દિવસ' પર આયોજિત વિશેષ કાર્યક્રમ.. #BJPGovernment #jagdishpachal Bharatiya Janata Party (BJP) BJP Gujarat Jagdish Panchal
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026
જમીન માપણીના કામ માટે લાંચની માંગ! મહેસાણામાં સર્વેયર ACBના હાથે રંગે હાથ ઝડપાયો મહેસાણા જિલ્લામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. DILR કચેરી સાથે સંકળાયેલા લાયસન્સી સર્વેયર આશિષ પરમારને રૂ.70 હજારની લાંચ લેતા ગાંધીનગર એસીબીની ટીમે રંગે હાથ ઝડપી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ એક ખેડૂતની જમીનની હિસ્સા દુરસ્તી માટે માપણી કરવાની પ્રક્રિયા બદલ આ રકમની માંગ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે ACBએ આયોજનબદ્ધ ટ્રેપ ગોઠવી મહેસાણાની જૂની કોર્ટ કેમ્પસ વિસ્તારમાં કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો. સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. #Mehsana #ACB #Bribery #Corruption #gujaratnews
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026
ગુજરાત ATSની મોટી રેડ: કરોડોના ડ્રગ્સ કેસમાં વલસાડજિલ્લાનો આરોપી ઝડપાયો!
Ahmadabad City, Ahmedabad | Jun 26, 2026