Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: તારાપુર APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ

Tarapur, Anand | Jun 24, 2026
તારાપુર APMC ના ચેરમેન તરીકે ભગવતસિંહ પરમાર અને વાઈસ ચેરમેન તરીકે પ્રવિણભાઈ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.​આ વરણીને પગલે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય વિપુલભાઈ પટેલે નવા વરાયેલા હોદ્દેદારોને હારતોરા કરી અભિનંદન પાઠવ્યા હતા અને તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ આપી હતી. ​આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ જોડાયા હતા.
તારાપુર: તારાપુર APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરાઈ - Tarapur News