મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354 ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અચાનક જ સ્થળાંતર કરવામાં આવ્યા. 354 નંબરની શાળામાં 320 અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી પાંચ વર્ષથી અભ્યાસ કરતા હતા. અચાનક જ વિદ્યાર્થીઓની શાળા નંબર 309 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા. 14 5 2026 ના રોજ સત્તાવાર નિર્ણય લેવાયો છતાં 2 6 2026 ના રોજ વાલીઓને જાણ કરવામાં આવી. હાલ વિદ્યાર્થી પોતાની જૂની શાળા છોડવા તૈયાર નથી. વાલીઓની સંમતિ લીધા વગર જ મનસ્વી રીતે સત્તાધિશો દ્વારા નિર્ણય લેવામાં. 309 નંબરની શાળા દૂર હોવાના કારણે વિદ્યાર્થીઓને શાળા સુધી પહોંચવામાં મુશ્કેલી થશે. હાલ વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા.
#Surat #MotaVarachha #School354 #Education #StudentProtest #SuratNews #BreakingNews #GujaratNews #ParentsProtest #SchoolTransfer #LatestNews #NewsUpdate #StudentMovement #GujaratBreaking #LocalNews