Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: નરોડામાં ધંધાકીય અદાવતમાં યુવક પર હુમલો

Maninagar, Ahmedabad | Jun 19, 2026
નરોડા વિસ્તારમાં રણાસણ ટોલટેક્સ પાસે ધંધાકીય અદાવતમાં એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. ધંધાકીય હરીફાઈમાં થયેલા આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. આ મામલે નરોડા પોલીસે ૪ શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.