વટવા: અમદાવાદમાં NEET અને સોનમ વાંગચૂકના સમર્થનમાં ઉગ્ર વિરોધ,પોલીસે દેખાવકારોની કરી અટકાયત
અમદાવાદમાં NEET અને સોનમ વાંગચૂકના સમર્થનમાં ઉગ્ર વિરોધ: પોલીસે દેખાવકારોની કરી અટકાયત • લો ગાર્ડન વિસ્તારમાં આવેલી હેપ્પી સ્ટ્રીટ પાસે આજે NEET પેપર લીક કૌભાંડ અને જાણીતા પર્યાવરણવાદી સોનમ વાંગચૂકના સમર્થનમાં પ્રદર્શનકારીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. • હાથમાં બેનરો સાથે રસ્તા પર ઉતરેલા લોકોએ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે