નવસારી: શાંતાદેવી ખાતે ખુલી ડ્રેન બંધ કરાતા મહાનગરપાલિકા દ્વારા ખુલ્લી ડ્રેન બોક્સ બંધ કરાવી
નવસારી જિલ્લાના શાંતાદેવી વિસ્તારમાં ખુલ્લા ડ્રેન બોક્સ ગટરોને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ નગરપાલિકાને ફરિયાદ કરતા તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી અને રજૂઆત બાદ આ ખુલ્લી ડ્રેન બોક્સ બંધ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી.