ભુજ: TAT-HS પરીક્ષા: પરત ફરતા ઉમેદવારોથી નમો ભારત રેપિડ રેલ ટ્રેનમાં ભારે ભીડ
Bhuj, Kutch | Apr 12, 2026 TAT-HS પરીક્ષા: પરત ફરતા ઉમેદવારોથી ટ્રેનોમાં ભારે ભીડ TAT-HSની પરીક્ષા પૂર્ણ થતા જ અમદાવાદથી કચ્છ પરત ફરતા ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને નમો ભારત રેપિડ રેલ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં પરીક્ષાર્થીઓની કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટ્રેનો હાઉસફુલ થતા અનેક ઉમેદવારોએ હાલાકી ભોગવી મુસાફરી કરવી પડી હતી.