Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: શહેરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો,આરોગ્ય અધિકારીનું નિવેદન

Maninagar, Ahmedabad | Jun 9, 2026
આજે મંગળવારે સાંજે 5.30 વાગ્યાની આસપાસ આરોગ્ય અધિકારી તેજસ શાહે AMC કચેરી ખાતેથી નિવેદન આપતા જણાવ્યુ હતુ કે અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા.જેમાં આરોગ્ય વિભાગે 3 સ્થળે દરોડા પાડી ઘી ઝડપ્યુ છે.રીધમ કાઉ અને વચનામૃત કાઉ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.31.80 લાખની કિંમતનું 4850 કિલો ઘી જપ્ત.