વાડજ વિસ્તારમાં રહેતી યુવતીએ પતિના ત્રાસથી આપઘાત કર્યાનો બનાવ.. પતિ યુવતીને ડિવોર્સ આપવાની ધમકી આપતો હતો જેથી યુવતીએ માનસિક રીતે કંટાળીને પિયરમાં આવી છઠ્ઠા માળેથી કુદીને આપઘાત કર્યો છે. વાડજ પોલીસે યુવતીના પતિ સામે આત્મહત્યા માટે દુષ્મેરણ ગુનો નોધી તપાસ શરૂ કરી