બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે છાપી ગામે પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ થઈ રહેલ જેલની મુલાકાત કરી અને કામગીરીની સમીક્ષા કરી હોવાની જાણકારી આજે ગુરુવારે સાંજે 7:30 કલાકે આપવામાં આવી હતી જોકે તેમની સાથે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પણ જોડાયા હતા. Kamlesh Patel