Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

મહેસાણા શહેર: હાઈવે પર સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ, ડમી ગ્રાહક મોકલી સંચાલકને દબોચ્યો

Mahesana City, Mahesana | Dec 25, 2025
મહેસાણામાં છેલ્લા કેટલાક સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં અનૈતિક પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, ત્યારે મહેસાણા પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) એ એક મોટી કાર્યવાહી કરી છે. મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા એક સ્પામાં પ્રોફેશનલ સર્વિસના બહાને ચાલતા કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

MORE NEWS

No related stories for this location.