વેજલપુર: વટવામાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં મોટી સફળતા, મૃતક ફરઝાના રાધનપુરીનો DNAનો રિપોર્ટ સામે આવ્યો
અમદાવાદમાં 34 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રીમાં મોટી સફળતા..મૃતક ફરઝાના રાધનપુરીનો DNAનો રિપોર્ટ સામે આવ્યો.. ફરઝાનાના અંગોનો DNA પરિવારના સભ્યો સાથે થયો મેચ..વર્ષ 1992માં ફરઝાના રાધનપુરીની હત્યા કરવામાં આવી હતી..પતિએ હત્યા કરીને મૃતદેહને 20 ફૂટ નીચે દાટી દીધો હતો...DNA મેચ થતા હવે પોલીસ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી કરશે.