Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

દાંતા: અંબાજી ખાતે નીકળી દશામાતાની શોભાયાત્રા, બહોળી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા,લોકો ભક્તિના રંગે રંગાયા.

Danta, Banas Kantha | Jul 30, 2025
અંબાજી ખાતે નીકળી દશામાતાની શોભાયાત્રા,બહોળી સંખ્યામાં લોકો જોડાયા શોભાયાત્રામાં,શોભાયાત્રા દરમીયાન લોકો રંગાયા ભક્તિના રંગે.આજે સાંજે સાત કલાક આસપાસ અંબાજી હાઈસ્કૂલ સામેથી આ શોભાયાત્રા નીકળી હતી. અંબાજી ખાતે વિવિધ તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવાતા હોય છે.જ્યારે અંબાજી ખાતે દશામાતાના વ્રત નિમિત્તે આ શોભાયાત્રા નીકળી હતી.જે સમગ્ર નગરમાં ફરી અને પરત હાઈસ્કૂલની સામે પહોંચી હતી.શોભાયાત્રા દરમિયાન લોકો ભક્તિના રંગે રંગાયા હતા.