Public App Logo
Jansamasya
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews
���ोधपुर
Rahul
Indianews
���ंगाल
New_delhi

ગારિયાધાર: ગારિયાધારની શ્રી શિવમનગર પ્રાથમિક શાળામા શાળા ધોરણ 6થી 8 નો શુભારંભ

Gariadhar, Bhavnagar | Mar 29, 2026
ગારિયાધારની શ્રી શિવમનગર પ્રાથમિક શાળાને લઈને મળતી માહિતી મુજબ હવે આ શાળામાં ધોરણ 6 થી 8 શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ગણાય છે અત્યાર સુધી પ્રાથમિક શાળાઓમાં સામાન્ય રીતે ધોરણ 1 થી 5 જ ચાલતા હતા હવે શિવમનગર શાળામાં ઉચ્ચ પ્રાથમિક (6-8) પણ શરૂ થશે વિદ્યાર્થીઓને હવે અન્ય ગામ કે શહેરમાં જવાની જરૂર ઓછી પડશે સ્થાનિક સ્તરે શિક્ષણની સુવિધા વધુ મજબૂત બનશે