Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking
Politics
Jodhpur
Neet

અમદાવાદ શહેર: શાહીબાગમાં કિચેન વેસ્ટ ગટર લાઈનમાં નાખવા મામલે ફૂડ એકમ સીલ

આજે સોમવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કેચપીટમા ફૂડ વેસ્ટ નાખનાર એકમ સીલ કરવામાં આવ્યુ હતુ.જેમાં શાહીબાગમાં AMC એ કાર્યવાહી હાથ ધરૂ હતી.નમસ્કાર સર્કલ પાસે પ્રિ મોન્સુન કામગીરી દરમિયાન ધ્યાને આવી ગેરરીતિ.માધવ રાજસ્થાની ઢાબા સીલ કરાયું.
અમદાવાદ શહેર: શાહીબાગમાં કિચેન વેસ્ટ ગટર લાઈનમાં નાખવા મામલે ફૂડ એકમ સીલ - Ahmadabad City News