ટંકારા: ટંકારા-પડધરીના 60 થી વધુ ખેડૂતોએ લીધી ગુજરાત વિધાનસભાની મુલાકાત
Tankara, Morbi | Sep 24, 2026 ટંકારા અને પડધરીના 60 થી વધુ ખેડૂતો ધારાસભ્યની આગેવાની હેઠળ ગુજરાત વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને વિધાનસભાની કાર્યવાહી અને સંકુલથી માહિતગાર કરવાનો હતો.