માળીયા: માળીયા તાલુકાના સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીના વોટર કુલરનું લોકાપર્ણ કરાયું
Maliya, Morbi | Mar 27, 2025 માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આગામી ઉનાળાની કાળઝાળ ગરમીમાં સેરસિયા પરિવાર દ્વારા નાગરિકો માટે ઠંડા પાણીના વોટર કુલરનું દાન કરવામાં આવ્યું હોય, જે વોટર કુલરનું આજરોજ ગુરુવારે મેડિકલ ઓફિસરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું..