માળીયા: માળીયાની ભીમસર ચોકડી નજીકથી ઝડપાયેલ 30 પશુઓ ભરેલ આઇસર ટ્રકના બનાવમાં બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો..
Maliya, Morbi | Mar 23, 2025 માળિયાની ભીમસર ચોકડી નજીકથી ગૌરક્ષકો ની ટીમ દ્વારા કતલખાને ધકેલાતા 30 પશુઓ ભરેલ આઇસર ટ્રક ને ઝડપી માળીયા પોલીસ હવાલે કરવામાં આવી હોય, જે બનાવમાં માળીયા પોલીસ દ્વારા 5,30,000 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી કસમભાઈ નુરમામદ ભાઈ સંઘી અને શહીદ સબીરભાઈ તાઇ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે...