માળીયા: માળિયા તાલુકાની 46 માંથી 20 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત ગ્રામ પંચાયતો જાહેર કરી સન્માનિત કરાઇ
Maliya, Morbi | Mar 25, 2025 માળીયા મીયાણા તાલુકામાં નોંધાયેલ 46 ગ્રામ પંચાયતોમાંથી 20 ગ્રામ પંચાયતો સરકારી ધારા ધોરણ મુજબ ટીબી મુક્ત થતા માળીયામીયાણા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે હેલ્થ ઓફિસર ડો. બાવરવા સાહેબના હસ્તે તમામ ગ્રામ પંચાયતોને સરકાર દ્વારા નિર્ધારિત કરેલ ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.ક