મહેસાણા: મહેસૂલી કર્મચારીઓનું આંદોલન, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
પડતર પ્રશ્નોના નિરાકરણ માટે મહેસાણાના મહેસૂલી કર્મચારીઓ આંદોલનના માર્ગે. બઢતી, બદલી અને સિનિયોરિટીના મુદ્દે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ કર્યો અને 'વર્ક ટુ રૂલ' ની જાહેરાત કરી છે.