Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મણિનગર: અમદાવાદના નવા પોલીસ કમિશનરે કર્યા ભદ્રકાલી માતાજીના દર્શન

Maninagar, Ahmedabad | Jul 4, 2026
​અમદાવાદ શહેરના નવયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ લાલદરવાજા સ્થિત ઐતિહાસિક ભદ્રકાલી માતાજીના મંદિરે પહોંચીને દર્શન-આરતી કર્યા હતા. તેમણે માતાજીના આશીર્વાદ મેળવીને શહેરની શાંતિ, સુરક્ષા અને નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા.