જેતપુર: જેતપુર શહેર ખાતે ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા, સમાજવાડીની બાજુમાં
Jetpur, Rajkot | Feb 2, 2024 જેતપુર શહેર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાહવો લીધો હતો