Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Cds
Worldwaterday
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
Safetyfirst
No video available

જેતપુર: રવિ પાક સંરક્ષણ માટે જેતપુર જૂથ સેવા સહકારી મંડળી તથા ઇફકો એમસીક્રોપ દ્વારા ખેડૂત શિબિર યોજાઇ સમાજવાડી ખાતે

Jetpur, Rajkot | Feb 1, 2024
રવિ પાક સંરક્ષણ માટે જેતપુર જૂથ સેવા સહકારી મંડળી તથા ઇફકો એમસીક્રોપ દ્વારા ખેડૂત શિબિર યોજવામાં આવી હતી આ ખેડૂત શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ રવિ પાક સરક્ષણ માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા આ તકે મોટી સંખ્યામાં જૂથ સેવા સહકારી મંડળી તથા ઇફકો એમસીક્રોપ ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા