Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Bipinrawat
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Educationforall
Cds
Worldwaterday
Railsafety
Chaitranavratri
Smartrailyatri
Indianrailway
Railinfra4jharkhand
No video available

જેતપુર: જેતપુર નવાગઢ ઓવરબ્રિજ ઉપર બાઇકનું ટાયર ફાટતા સર્જાયો અકસ્માત - બાઇક ચાલકનું નિપજેલ મોત

Jetpur, Rajkot | Feb 1, 2024
જેતપુર તાલુકામાં આવેલા નવાગઢના ઓવરબ્રિજ પર બાઈકનું ટાયર ફાટતા બાઈક ચાલક નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જોકે આ બનાવ બનતા આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે