Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

મહેસાણા શહેર: મગુનામાં દારૂબંધી મામલે પોલીસ એક્શન મોડમાં, 1 PSI અને 4 જવાનો સાથે આઉટ પોસ્ટ પુનઃ શરૂ

Mahesana City, Mahesana | Dec 24, 2025
મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ મથકની હદમાં આવતા મગુના ગામમાં દારૂબંધીના મુદ્દે ચાલી રહેલા રાજકીય ઉહાપો અને ગ્રામજનોના આક્રોશ વચ્ચે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. લાંબા સમયથી બંધ પડેલી મગુના આઉટ પોસ્ટને (OP) એક PSI અને ચાર પોલીસ કર્મીઓના સ્ટાફ સાથે ફરીથી ધમધમતી કરવામાં આવી છે.

MORE NEWS

No related stories for this location.