Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

કાલોલ: બેઢિયા ગામે ખેતરના શેઢે લોખંડના ફેન્સિંગ તારમાંથી કરંટ લાગતા ૨૭ વર્ષીય યુવકનું કરુણ મોત; કૂવા માલિક સામે ગુનો દાખલ

Kalol, Panch Mahals | Jul 6, 2026
કાલોલ તાલુકાના બેઢિયા ગામે ખેતરમાંથી પસાર થઈ રહેલા એક ૨૭ વર્ષીય યુવકનું લોખંડના ફેન્સિંગ તારમાં મુકેલા વીજ કરંટની ઝપેટમાં આવી જતાં કરુણ મોત નીપજ્યું છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે કૂવાના માલિક વિરૂદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૧૦૫ (સદોષ મનુષ્યવધ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ફરિયાદી અર્જુનસિંહ ફતેસિંહ ચૌહાણ અને તેમનો ભત્રીજો પ્રદીપકુમાર ગણપતસિંહ ચૌહાણ (ઉ.વ. ૨૭) ખેતરની માપણી અને ભાગ પાડવા માટે મોટરસાયકલ લઈને નીક