ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ 6 માં ભાજપના 4 ઉમેદવારો જાહેર
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે વોર્ડ નંબર-6માં પોતાના 4 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં લીલાબેન ચારેલ, રીન્કુબા ડોડિયા, નિલેશકુમાર મહેરિયા અને રાજદીપસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે.