Public App Logo
Jansamasya
वायरलवीडियो
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana

ગાંધીનગર: કોબા કમલમ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શપથગ્રહણ કર્યું, CM રહ્યા હાજર

પ્રદેશ કાર્યાલય કોબા કમલમ ખાતે સંગઠન પર્વ 2024-25  અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદની ચૂંટણીના પરિણામોની જાહેરાત તેમજ નવ નિયુકત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો પદગ્રહણ સમારોહ યોજાયો. મંડળથી લઇને પ્રદેશ સુધીની રચનામાં ગુજરાતમાં સંગઠનનું સાતત્ય રહ્યુ છે,સંગઠનની સાત્વીકતા રહી છે અને સતત ગુજરાત રાજય ઉદાહરણ રૂપ બન્યુ છે, કે જ્યા સરકાર અને સંગઠન સાથે મળીને એક વિકાસના મોડલને પ્રસ્થાપિત કર્યુ.
ગાંધીનગર: કોબા કમલમ ખાતે નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શપથગ્રહણ કર્યું, CM રહ્યા હાજર - Gandhinagar News