Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

કાલોલ: તાલુકામાં ક્ષત્રિય કરણી સેના દ્વારા યુવાન-યુવતીઓ માટે કોમ્યુનિટી હોલ ખાતે સૌ પ્રથમવાર નિઃશુલ્ક તલવારબાજીના ક્લાસ શરૂ

Kalol, Panch Mahals | May 15, 2026
કાલોલ તાલુકામાં ક્ષત્રિય કરણી સેના દ્વારા યુવાન અને યુવતીઓમાં શૌર્ય, શિસ્ત અને સ્વરક્ષણની ભાવના વિકસે તે હેતુથી ક્ષત્રિય કરની સેના પંચમહાલ ટીમ અને જય ભવાની તલવારબાજી કલાસીના નિકિતાબેન ગોહિલ દ્વારા પ્રથમવાર નિઃશુલ્ક તલવારબાજીના તાલીમ શિબિરની કાલોલ કોમ્યુનિટી હોલ ખાતે આગામી 20 દિવસ માટે શરૂઆત કરવામાં આવી છે.