દિલ્હીમાં આજે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં મુખ્ય માંગણીઓ પર ચર્ચા થઈ હતી. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના મુદ્દે સરકારે આવતીકાલ બપોર સુધીનો સમય માગ્યો છે. જ્યારે NEET પીડિત પરિવારોને વળતર તેમજ વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા FIR અને કેસો પરત ખેંચવાની માંગ પર સરકારે સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી હોવાનું જણાવાયું છે.
{NEET Protest, Government Meeting, Dharmendra Pradhan, Compensation, FIR, Students, India News, Our Sutrapada }