વ્યારા: તાપીના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે યોજાઈ કાનૂની જાગૃતિ શિબિર
Vyara, Tapi | Sep 29, 2026 તાપી-વ્યારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ ઉચ્છલ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા નારણપુર ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામજનોને કાયદાકીય માહિતી પૂરી પાડવામાં આવી.