Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે અપહરણ, ઘરમાં ખાટલામાં સુતી યુવતીને લોકો જબરદસ્તી કારમાં બેસાડી ફરાર

અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે અપહરણ. ઘરમાં ખાટલામાં સુતી યુવતીને ચાર લોકો જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા. યુવતીને બચાવવા દોડેલી સાસુને પણ ધક્કો મારી ધમકી આપવામાં આવી હતી. ક્રેટામાં ચાર લોકો અપહરણ કરી ગયાના CCTV પણ સામે આવ્યા