ખેડા: જિલ્લામાં આગામી સમયમાં સાંસદ મ્યુઝિક સ્પર્ધાનું પણ આયોજન થશે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે આપી માહિતી
Kheda, Kheda | Nov 27, 2025 ખેડા જિલ્લામાં ગુરુવારે ત્રીજી સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે આ પ્રસંગે ખેડા સાંસદ દેવશી ચૌહાણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે પ્રકારે સાંસદે ખેલી સ્પર્ધાની પ્રોત્સાહન મળી રહ્યું છે ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. તેની જોતા હવે આગામી સમયમાં સાંસદ મ્યુઝિક સ્પર્ધાનું આયોજન કરવાનું પણ વિચાર છે.