Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

કાલોલ: કાલોલના ખંડોળી ગામે ગીરધરપુરી ખાતે થી રૂ ૩૪,૨૮૫/ના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

Kalol, Panch Mahals | Jul 12, 2026
કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા બાતમીના આધારે ખંડોળી ગામે કરવામાં આવેલી રેડ દરમિયાન મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઇ આર.ડી ભરવાડ ને મળેલી ખાનગી બાતમી મુજબ, ખંડોળી ગામના ગીરધરપુરી ફળિયામાં રહેતા રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ લક્ષમણભાઈ પરમારના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં મકાનની તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી
કાલોલ: કાલોલના ખંડોળી ગામે ગીરધરપુરી ખાતે થી રૂ ૩૪,૨૮૫/ના દારૂના જથ્થા સાથે એક ઝડપાયો. - Kalol News