ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહિલા સાથે લોન અપાવવાના બહાને રૂપિયા 2.28 લાખની છેતરપિંડી કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
Bhavnagar City, Bhavnagar | Aug 9, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહિલાને ₹50,000 ની લોન અપાવવાનો બહાનું કાઢી શખ્સ દ્વારા નાણાકીય સંસ્થાઓમાંથી રૂપિયા 2.28 લાખની લોન લઈ છેતરપિંડી કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.