Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Bhopal
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

આણંદમાં હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી આણંદ ટાઉન પોલીસ..... આણંદ શહેર રેલવે સ્ટેશન સામે જૂની શાક માર્કેટ પાછળ રમેશભાઈ બાલકદાસ ગોસાઈની ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. બનાવ અંગે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો...... જે હત્યા કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં આણંદ ટાઉન પોલીસે ઝડપી પાડ્યો..... #charotar_breaking_india #gujaratpolice #letestupdete #anandtaunpolice #news

Vadodara, Vadodara | Jul 31, 2026

MORE NEWS