ઊંઝા: ઉનાવા ગામે એસપીજી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાને લઈ બેઠક યોજાઈ
Unjha, Mahesana | Oct 25, 2024 નોંધણીના કાયદામાં સુધારા સંદર્ભે ચર્ચા ઊંઝા તાલુકાના ઉનાવા ગામે એસપીજી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાને લઈ બેઠક ઊંઝા તાલુકાના ઉનાવા ગામે આવેલ શ્રી હનુમાન દાદા મંદિર સંકુલ ખાતે એસપીજી દ્વારા સમાજ હિત અને લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા મુદ્દે લડતની વાત લઇને બેઠક યોજાઈ હતી. જેમાં લગ્ન નોંધણી મુદે વિવિઘ ચર્ચાઓ કરાઇ હતી.નોંધણીના કાયદામાં સુધારા સંદર્ભે ચર્ચા ઊંઝા તાલુકાના ઉનાવા ગામે એસપીજી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાને લઈ બેઠક ઊંઝા તાલુ