કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ મા વર્ષો ચાલી રહેલ દેહવ્યાપાર નો કાળો કારોબાર...
દેહવ્યાપાર ચલાવનાર મહિલા કહે છે વર્ષો થી ચાલવું છું આ વેપાર...
એક કસ્ટમર ના 700 લેવામા આવે જેમાંથી 400 કમિશન લવ છું તેવું કહે છે મહિલા...
સરકારી સ્કૂલ સામે શ્યામ વિહાર સોસાયટી પાર્શ્વનાથ કેનાલ ઉપર ચલાવે છે દેહવ્યાપાર નો કાળો કારોબાર
ચેક કરવા ઘણા આવે છે તેવું પણ કહે છે મહિલા...
દેહવ્યાપાર ચલાવતી મહિલાનો દીકરો કહે છે ઓઢવ માં મારા 3 થી 4 સ્પા ચાલે...
ઝોરા, નોરા અને રાસા નામના સ્પા ચલાવે છે વ્યક્તિ..
વ્યક્તિ ની ચર્ચા પર થી એવું લાગે છે કે સ્પા મા દેહવ્યાપાર ચલાવતા હશે???
શુ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદમાં ચાલતા દેહવ્યાપાર પર કરવામાં આવશે કાર્યવાહી?
શુ ઓઢવ પોલીસ સ્ટેશન હદમાં ચાલતા આ ઝોરા, નોરા અને રાસા સ્પા પર પણ થશે કાર્યવાહી??
હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ બાબતે શું કાર્યવાહી કરશે...
#ahmedabad #krishnanagar #odhav #naroda #kʀɪsʜɴᴀnᴀɢᴀʀ @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat__police___100 @gujarat_police_fans @gujarat_police_fanpage guj