મુળી: ગઢાદ ગામે ખેડૂતોની સભામાં રાજુભાઈ કરપડાનું શક્તિ પ્રદર્શન
મુળી તાલુકાના ગઢાદ ગામે ખેડૂતોનું સંમેલન યોજાયું હતું જેમાં રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટી માંથી રાજીનામું દીધા બાદ પ્રથમ મહા સંમેલન હતું. મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા હતા આ તરફ રાજુભાઈ કરપડાનું શક્તિ પ્રદર્શન હોવાનું રાજકીય વર્તણૂકમાં ચર્ચાય રહ્યું છે.