ઉના: ઉનામાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન
ઉના તાલુકા પંચાયત અને નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત હીરા તળાવ, ક્રિષ્ના પાર્ટી પ્લોટ અને રહેણાંક વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જોડાયા હતા.