ભાવનગર શહેર: જિલ્લાના નાની રાજસ્થળી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખનીજ ચોરી અંગે ખેડૂતો દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Aug 7, 2026
ભાવનગર જિલ્લાના નાની રાજસ્થળી સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જ્યાં ખનીજ ચોરી અંગે નાની રાજસથળી ગામ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવાનું માંગ સાથે રજૂઆત કરી હતી.