આજે બુધવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ મનપા દ્વારા વીડિયો જાહેર કરી અભિયાન શરુ કરવામાં આવ્યુ હતું.જેમાં સોલિડ વ્સ્ટના નિકાલ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.જેમાં મનપાને જાણ કરાતા મનપા દ્વારા જ વેસ્ટનો નિકાલ કરવામાં આવશે.જેથી કરીને ગંદકી અને પ્રદુષણ થતુ અટકાવવામાં આવશે.