સિહોર: શિહોરના આંબલા ગામ ખાતે બે દિવસ અગાઉ ઝડપાયેલ ડુબ્લીકેટ માવા ફેક્ટરી અંગે ડીવાયએસપી દ્વારા પ્રતિક્રિયા
સિહોર ના આંબલા ગામે રહેતો મિલન દવે નામનો શખ્સ આંબલા ના વાડી વિસ્તારમાં માવો બનાવવાની ફેક્ટરી ચલાવતો હોય ત્યારે જિલ્લા એસ.ઓ.જી દ્વારા બાતમીના આધારે વાડી વિસ્તારમાં રેડ કરતા 1100 કિલો માવો,ઓઈલ,ફટકડી તથા માવો બનાવવા ઉપયોગ માં લેવાતા 10 જેટલા તાવડા સ્થળ પર મળી આવ્યા હતા એક ટન થી વધુ ડુપ્લીકેટ માવો ફેક્ટરી માંથી ઝડપાયો છે