ઝાલોદ: દાહોદ: મઘાનિસર ગામે હોવન માતાના મંદિરે ૫૦૧ થાળીઓનું વિતરણ
Jhalod, Dahod | Oct 20, 2026 દાહોદ જિલ્લાના મઘાનિસર ગામે હોવન માતાના મંદિરે મહા અષ્ટમી નિમિત્તે ૫૦૧ થાળીઓનું વિતરણ કરવામાં આવ્યું. ઝાલોદના પૂર્વ ભાજપ પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા ખેલૈયાઓને આ થાળીઓ અર્પણ કરવામાં આવી હતી.