Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

જાહેર સૂચના ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તથા માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, વલસાડના આદેશ અનુસાર બુધવાર, તા. ૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ સમગ્ર વલસાડ જિલ્લામાં આવેલી તમામ શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. તેમજ આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવે છે. બાળકોના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ન પડે તે માટે, શક્ય હોય ત્યાં ઓનલાઇન અથવા અન્ય વૈકલ્પિક માધ્યમથી શિક્ષણ કાર્ય ચાલુ રાખવા સંબંધિત સંસ્થાઓને સૂચના આપવામાં આવે છે.

Valsad, Valsad | Jul 7, 2026